ફિમેલ વેચ વાની છે
⚫ડાલમેશીયન ફિમેલ વેચવા નિ છે
⚫કોઈ પણ જાત નો પ્રોબ્લેમ નથી
⚫અને ફ્રેન્ડિલિ ડોગ છે
🔴એક વૅષ ની ઉંમર છે
🔴બધા લોકો સાથે ભળિ જાય તેવિ છે
🔴અમેરીકન બ્રિડ છે
🔴એક વાર બચ્ચા આપેલા છે
⬛ જે કોઈ ભાઈ ને લેવિ હોય તે વેલા ફોન કરે 🔹તાત્કાલિક વેચવા ની છે જે વેલા તે પેલા...
🔸વધુ માહિતી માટે ફોન કરો
🔹ફોટો વિડિઓ મળિ જાસે
...વધુ વાંચો
Bhavesh Mahiyariya