Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
પોરબંદર
આ ભેંસ વેચવાની છે
કેશુ ભાઇ કડછા
Aug 14 '25 05:04 PM
આ ભેંસ વેચવાની છે
કેશુ ભાઇ કડછા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
૧૦ દીવસની કાસી છે
₹ 130000
સ્થળ : કડછ,પોરબંદર
View All
પાડો વેચવાનો છે
ફૂટી ગયો છે સાટા કરવા છે ખાલી વેચવા નો પણશે
...વધુ વાંચો
Dhuva Nikul
ફોટા પર નંબર સે તેમાં ફોન કરવો
સવારે વયાની છે ની સે પાડી ફુલ જવાબ દારી સાથે દેવાની છે આગલા વેતર માં 6 7 લીટર દૂધ હતુ
...વધુ વાંચો
Rohit Kamaliya
આ ભેંસ વેચવા ની છે
ભેંસ વેચવા ની છે 3 મહિના ની વીયાલ સે 4 વેતર સે દૂધ 4 4 લીટર આવે સિગડે ખાડી ને બડી સે લેવાની હોય તોજ ફોન કરહો
...વધુ વાંચો
Amin Halepotra
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે 1 મહીનો કાચી છે 3 વેતર
...વધુ વાંચો
Bagiya Ajay
વિશાલ ભાઈ મોરી 8128226520
વેતર તીજુવાસે પાસ દિવસ ની કાસી સે 8128226520
...વધુ વાંચો
વિશાલ ભાઈ મોરી
પેલા વેતર ની ખેડલી છે
૧૦ દીવસ ની કાચી છે લંબાઈ ઊંચા પુરી છે
...વધુ વાંચો
Bhimshi Chavda
ભેશવેશવાનીસે,માધવપુર
એકદીવશનીવાયગલ નિશે પાડી કિંમત 95000 બીજા વેતરને પડેલી ગરમી આચાર ની,મજવાબદારી
...વધુ વાંચો
Bharat Makwana
વેતર 4 કાશી 10 દીવસ
10 દીવસ ની કાશી
...વધુ વાંચો
Paras Karangiya
ભેંસ વેચવાની છે
20 દિવસની કાચી બીજું વેતર સાવ સોજી
...વધુ વાંચો
Pravin Bhurani
ભેંસ વેચવાની છે
૩જુ વેતર વ્યાસે 20,25 દિવસ ની વાર છે
...વધુ વાંચો
Parbat Chavda
ભેસ વેચવાની છે
બીજુ વેતર વયાવાની પાંચ દીનીવાર
...વધુ વાંચો
Ruda Ulava
ભેંશ વેચવાની છે
દશ દીવશની વયાણેલ નીચે પાડી પાંચ લીટર દુધ
...વધુ વાંચો
સંજય વાળા
વેચવાની
15 દીવશ માં વીયાસે 3 વેતર 6.5 લીટર દુધ
...વધુ વાંચો
Lakhu Varu
,કોય પાશે આવો પાડો હોયતો વીડિયો
ભૂરો પાડો હોય તો વિડિયો નાખો હવે દોઢ વર્ષનો દોઢ બે વર્ષનો હોય તો ચાલે whatsapp માં વિડીયો કા ફોન કરો મારે લેવાનું છે
...વધુ વાંચો
Zuber Kalvat
બેચવા ની છે બની વેતર ત્રીજુ
દસ દિવસ ની વીયાલ છે દુધ છ છ લીટર બેય ટાયમ કીમત એક લાખ પંદર હજાર રૂપિયા
...વધુ વાંચો
Dhana Gadhvi
વાઢવાડી જુવાર નું બિયારણ
વાઢવાડી જુવાર નું બિયારણ વેચવાનું છે.ત્રણ વરસ સુધી વાઢ આવે છે. આ ઘાસ ખવડાવવા માં પણ મીઠું આવે છે. આ ખવડાવવાથી પશુ ના દ્દુધ અને ફેટ માં પણ વધારો થઈ શકે છે. (/અને તમારા એડ્રેસ ઉપર કુરિયર દ્વારા મોકલી આપસુ./)
...વધુ વાંચો
જાલણ ભાઈ રાવલીયા
પાડો વેચવાનો છે
ફુલ જવાબદારી થિ દેવાનો છે
...વધુ વાંચો
Hasen Halepotra
પાડો વેશવાનોછે
ખલેડીયો.પાડો.વેશવાનોછૈ.ફૃલ ગેરનડિથિદેવાનોછે. શાટે.મોડો .પાડો.હાલે
...વધુ વાંચો
Manish Ulava
bhesh vechavani che
20 thi 25 divsa ni viyavani var che
...વધુ વાંચો
Kamlesh Ahir
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે 15,20 દીવસ ની કાસી ભેસ સારી છે કોઈ જાતનો એબ નેત વેતર 4 આગલા વેતર મા 6,6,30 લીટર દૂધ હુતુ
...વધુ વાંચો
Raju Odedra
full javabdari
1 maynani kachi che
...વધુ વાંચો
Dhara Bhai Gadhavi
bhes vechva ni che
pelu vetar 8mahina ni gabhni
...વધુ વાંચો
ભરત ચાવડા
ભેંશ
ભેંશ વેચવાની છે તીજા વેતર ની ખડેલી એક બે દિવસની કાસી આઠ લિટર દુધ જવાબદારી
...વધુ વાંચો
Kanabhai Muchhal
ભેંસ વેચવાની છે
પહેલું જ વેતર છે. વિયાણ ની 15 દિવસ ની વાર છે. બન્ની ભેંસ. મો.9510114638
...વધુ વાંચો
Jaydeep Makwana
3 Vetar
3 Vetar .7 Devas kase
...વધુ વાંચો
Meta Nikunj
2 bhesh vesvani se
1)3ju vetar 15 divs ni Kasi kimat 1 lakh 2) 4thu vetar 5 divs ni Kasi kimat 95,000
...વધુ વાંચો
રાજુ શીડા
khadeli
khadeli che
...વધુ વાંચો
Kara Godhaniya
ભેસ વેચવાની છે
બીજુ વેતર, 20/25 દીવસ ની કાચી,
...વધુ વાંચો
ભીખાભાઈ વારોતરીયા
ભેંશ લેવાની સે
ભેંશ લેવાની સે 1 કે 2 વેતર માં જો કયો ને દેવાની હોય તો કોલ કરજો 9104694500
...વધુ વાંચો
Ranjeet Barad
ભેંસ વેચવાની છે
પરબતભાઈ આંબલીયા
...વધુ વાંચો
પરબત આંબલીયા
ભેંસ વેચવાની છે
જાફરાબાદી ભેંસ વેચવાની છે 3.5+3.5 લીટર દૂધ 2 મહીનાની વ્યાણલ છે પારૂ નથી ખાણ ઉપર દોવા દેય છે
...વધુ વાંચો
નારણભાઈ રબારી
ભેંસ વે સ વા ની સે
૨. જુ વે ત ર વ્યવની ૧૫ દિવસ ની વાર સે ટો ટ લ જવાબ દારી
...વધુ વાંચો
Hathiya P Bhogesra
સાટા કરવાના છે
સારી જાફરાબાદી પાડી હારે સાટા કરવાના છે
...વધુ વાંચો
કરશનભાઈ કોડીયાતર
ખળેલી વેચવાની છે
અઢી વર્ષ ની છે ઠાલી છે કીંમત 35000 કીંમત માં જાજો ફેરફાર નય થાય લેવાની ગણતરી હોય તોજ ફોન કરવો
...વધુ વાંચો
વેજાણંદ ગોજીયા
ભૈસ વેસવાની છે
૨ વેતર વયાહૈ ૧૦ દિવસ ની વયાવાની વાર છે ૧વેતરમા ૭ લીટર દુધ હતુ ગરમી આસર ની તમામ જવાબદારી ઊસાંઈ લંબાઈ સારી છે આવ આસર ની સોખી છે કોય જાત નો ફોલટ નથી
...વધુ વાંચો
Nasaru Isakani
પાડો વેચવાનો છે
પાડો વેસવાનો તમામ જવાબદારી થી દેવાનો છે દાવાની મારવાની
...વધુ વાંચો
પરબત કારાવદરા
પાડો વેચવા નો છે
પાડો વેચવા નો છે સાડા ત્રણ વર્ષનો છે
...વધુ વાંચો
Ravi Chandela
ભેંસ. વેસવાની. છે
27,:8:2025. વયાણી. છે. કીમત. 120000. લેવા. વાળજ. ફોન કરે. 5. થી. 6. લીટર. આગલા. વેતર. હતૂ
...વધુ વાંચો
Asvin Bhai Vaja
પાડુ વેચવા નુશે
પાડુ વેચવા નુકસાન શે પાંચ દિવસ નું શે
...વધુ વાંચો
Manodariya Sagar
ભેંસ વેશવાની છે
2 જુ વેતર આ 27 તારીખે 10 મો મહિનો બેઠો આગલા વેતર માં 7 લીટર દુધ હતું જાફરાબાદી છે
...વધુ વાંચો
Ramde Godhaniya
પાડો વેચવાનો છે
પાડો વેચવાનો છે
...વધુ વાંચો
વિક્મ કામળીયા
ભેંસ વેચવાની છે
નવમો મહિનો ત્રીજો વેતર
...વધુ વાંચો
રાજુ ઓડેદરા
ભેંસ વેચવાની છે
ભેંસ ત્રીજુ વેતર પારૂ ઉપર દોવા દિયે બે મહિના નિ વિયાણેલ સાડા ત્રણ લિટર દૂધ
...વધુ વાંચો
રાજૂ કારાવદરા
ભેંસ વેચવા ની છે
આગલા વેતરમા સાડા સાત લીટર દુધ હતુ 15 દિવસ ની કાચી છે જવાબદારી થી આપવા ની છે
...વધુ વાંચો
Muna Bhai Bharvad
pado vechavano she
pelo vado
...વધુ વાંચો
Bhayalu Bodar
પાડો વેશવાનો શે
પાડો વેશવાનો શે વીશ દીવસ નો શે
...વધુ વાંચો
Jagdish Buda
ભેંસ વેચવાની છે
ત્રીજુ વેતર ગાભણ
...વધુ વાંચો
Jaysukh Radadiya
એક ખડેલી ને બે પાડીયો વેચવાની છે
એક ખળેલી ત્રણ વર્ષથી છે એક પાડી બંને વરસ દિવસની છે ફોટા વિડીયો નાખવામાં નહીં આવે લેવી હોય તો રૂબરૂ આવીને જોઈ જવાની
...વધુ વાંચો
મુકેશ સોલંકી
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ