Hiren Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
૩૫ નું સાદું મેસી વેચવાનું છે.
કોઈ જાત નો વાંધો નથી.
બધું કમ્પ્લેટ છે.
રેગ્યુલર નવું.
બેટરી નવી
૩ ટાયર સારા એક ટાયર ૪૦ ટકા જેવું
બાકી કોઈ ફોર્ટ નથી ચાલુ કંડીસન માં જ છે.
કિંમત:૧૦૦૦૦૦