Veljibhai M Kanzariya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઓરી જીનલ ખાત્રી બંધ ગીરનાર ૪ મગફળી
બીયારામા વેચવાની છે .
જુનાગઢ નું સલ્ટી વાળું બીયારણ છે.
વિધે ૩૭ મણ ઉતરેલું છે.
૩૦૦ મણ જેટલું છે. બધું બીયારામા આપવાનું છે.
ભાવ વધ ઘટ થતો હોય માટે અત્યારનો ભાવ જાણવા
૮૧૪૧૫૮૨૬૩૦ કોલ કરી સકો 🙏.