ભેંસ લે-વેચ
ભેંસ વેચવાની છે. બીજું વેતર છે.
6 લીટર દૂધ છે.
15/20 દિવસ ની કાચી છે.
ફુલ જવાબદારી થી આપવાની છે.
આવ આશર ની ફુલ જવાબદારી છે.
કિંમત: 1,035000 ( એક લાખ પાતરી હજાર)
નામ : હરસુખભાઈ દેવાયતભાઈ ચુડાસમા
મોબાઈલ નંબર: 9898735542
...વધુ વાંચો
હરસુખ ચુડાસમા