Nikunj Bhai Asodariya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
છેલ્લા સાત વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક (ઓર્ગેનિક)ખેતી કરીએ છીએ
4000-કિલો તુવેર આપવાની છે
તુવેર અથવા તુવેરદાળ જોઈએ તે સંપર્ક કરજો
એક સાથે હોલસેલ હોય તે જ સંપર્ક કરવો
110-રૂ તુવેર અને
170-રૂ-તુવેરદાળ