Harshdeep Sinh Jadeja ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ખડ મકાઈ જાર વાટવાનું મશીન વેચવાનું છે
પેટ્રોલ એન્જિન
52 સીસી
2 સ્ટોક
સાવ નવું
એક દિવસ વાપરેલ
કિંમત ૬૫૦૦ રાખેલ છે
ગામ જાંબુડા
તાલુકો જામનગર
જિલ્લો જામનગર
સાવ નવું છે ફાવતું નથી એટલે વેચવું છે
કોઈ ફોલ્ટ નથી
સાથે 4 5 ઓજાર પણ છે બધું સાથે આપવાનું