રાજુ વાઘેલા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
જર્સી ગીર ક્રોસ ગાય ત્રીજુ વેતર વિહાણી છે વિહાણી એને એક જ દિવસ થયો છે 10 થી 12 લીટર દૂધ છે દોવામાં બહુ સોજી છે ઊંચાઈ લંબાઈમાં પૂરી છે ફુલ જવાબદારીથી આપવાની છે.