Jesa Shihora ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બે પેલે વેતર,ની છે એક ને તન મહીના નો ગાભ કીમત 80
બીજી ને આઠ મહીને નો ગાભ 75
તીરજૂ વેતર છ મહીના નો ગાભ ને એક ટાયમ દોવે દીયઃ55
પાચ મૂ વેતર ને 3મહીના નો ગાભ ને એક ટાયમ દોવા દોયે 38
બધા મા ફૂલ જવાબદારી બાકી તો રૂબરૂ આવો ફોન ઊપર ખોટા વીડીયો ને ભાવ ના પૂછવૂ અને ફોન મા તો વાત થસે નહી લેવા વારા જ ફોન કરજો બીજા ને દૂર થી જય માતાજી ખોટી સડી ના કર તા