ભેંસ વેચવાની
ત્રીજા વેતનની ભેંસ વેચવાની ત્રણ ત્રણ લિટર દૂધ આવે બે ટાઈમ બે મહિના થયા ફરી ગઈ એને પારુ નથી ખાણ ઉપર ધોવા દ્યો ફોટા ફોન કે મેસેજ કરવા નહીં મહેરબાની કરીને જેને લેવી હોય એ જ ફોન કરે ટોટલી જવાબદારી સાથે આપવાની છે કોઈપણ જાતનો ફુલ નથી ભેંસમાં
...વધુ વાંચો
થોભણ ભારાઈ