બે ગાયો વેચવાની છે
બે ગાયો વેચવાની છેત્રીજું વત્ર છે પેલી ગાય તાજી વિયાણેલ ૮ દિવસ ની નીચે વાછડો છે ૩+૩.. લીટર દૂધ હાજર માં આવે છે સાવ સોજી છે
બીજી ગાય ચોથું વેતર ગાભણ છે ૧૦ દિવસ ની કાચી
સાવ સોજી છે આગલા વેતર માં ૪+૪... લીટર દૂધ આવતું
ગામ પંડવા ગીર તાલુકો વેરાવળ જીલ્લો ગીર સોમનાથ
નામ કરસનભાઈ બારડ મો:-9737569777
લેવા માટે રૂબરૂ આવી જવું
પેલી ગાય ની કિંમત:-૨૧૦૦૦ રાખેલ છે
બીજી ગાય ની કિંમત ૭૦૦૦ રાખેલ છે
રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે
...વધુ વાંચો
Karshan Barad