અબુલ ભાદરકા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મરઘી દેસી પાટરા
1 નંગ ના 100 રૂપિયા 17 તારીખ સુધી આ ભાવ રેસે
500 નંગ છે ટોટલ
1 મહિના ના થયા છે
રૂ ભરું આવી જોય જવાનું
50 નંગ ભેગા જોતા હોય તો 50 કિલ્લો મીટર ના અંતર માં ડિલિવરી કરી આપી શું
પેટ્રૂલ ચાર્જ એક્સ્ટ્રા આપવું પડશે
ફુલ જવાબ દારી થી આપવાના છે
ફુલ તંદુરસ્ત કોઈ જાતનો વાંધો નથી
5 મહિના પછી ઈંડા આપે
પારવા માટે રાયકા હતા પણ બહાર ગામ જવાથી આપી દેવાના છે
પ્રોપર ગીર સોમનાથ જોવા મરશે