બે ભેંસો વેચવાન...
બે ભેંસો વિયાણેલી છે
વીસ પસી દીવસ થયા વીયાણીયૂ ઍને
ઍક ભેંસ પેલા વેતરમા છે ઍને
ત્રણ લીટર દૂધ છે
અને બીજી બીજા વેતરમાં છે ઍને
સાળા ત્રણ લીટર દૂધ છે
ઍને બંને ને નીચે પાડા છે
કીંમત બંને ની રેસ છે 1,30,000 પુરા
ભાવમાં ફેરફાર થઈ જશે
...વધુ વાંચો
Manav Kagada