ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે બીજા વેતરમાં પાંચ મહિનાની ગાભણ છે પહેલા વેતરમાં સાડા પાંચ લીટર દૂધ હતું કિંમત 50000 રૂપિયા ગામ કુંઢડા તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર. મોબાઈલ નંબર 635 51 703 52 ્ સાટા પણ હાલે તાજી વિયાણેલી ગીર ક્રોસ ગાય હોય તો હાલે
...વધુ વાંચો
ભાભલુભાઈ ખાચર