બળદ વેચવાના. (ગાય ના સાટા કરવા )
(સાવ સોજા વિડિયો જોઈ અને પછી જોવા આવો
બેલિયુમા ચાલુ છે
ટોટલ જવાબદારી થી વેચવાના છે)
(ગાય વેચવાની છે 7 મહિના ની ગાભણી છે ને દોવા દે છે
2 લીટર દૂધ આવે છે નીચે વાંસળી છે ગાય ના સાટા ખડેલી કે ભેસ હારે કરવા )
વધુ માં WhatsApp જય માતાજી
...વધુ વાંચો
Haresh Rabari