જયદીપભાઈ Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઓરીજનલ ગીર ગાય ત્રીજા વેતરની ગાભણ વેચવાની છે બે મહિના ગાભણ છે ભાવનગર બ્લડ લાઈનના બુલનુ બિજદાન કરાવેલ છે
અત્યારે દોવા દેતી નથી
દુધ ૭ લીટર હતુ
સાવ સોજી
સાચવે તેને મફતમાં આપવાની છે