Avaldan Gadhavi ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઉયડી વેચવાની છે.ઉયડી મા થોરૂક કામ કરવાનૂ બાકી છે જેતે ખરીદ દાર હસે એને કરવાનુ રેસે .ઉયડી નુ બધૂ સામાન અમારી પાસે થી જડી જાસે ખાલી ફિટ કરવાનુ બાકી છે...લેવી હોય ઈજ મેસેજ અથવા કોલ કરે .વધારે કાય માહિતી જોતી હોય વોટસોફ મા મેસેજ કે કોલ કરવુ
🙏🏻જય માતાજી 🙏🏻