Junesh Hingora ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
કાંકરેજ ની ટોપ જોડી.
4 દાંતે છે. રેકડા મા ફુલ હાલતા. એક કોપી. મારવાની જવાબદારી. કીમત 140000. એક લાખ ચાલીસ હજાર
એક બળદ વેચવાનો છે
1 વાવણી કરી છે. હાલવામા ફુલ પાણીયારો.
બેય બાજુ હાલે. મારવા બેસવા ની જવાબદારી.
એક ની કીમત. 35000 પાંત્રીસ હજાર.