• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Himanshu Dhanekar

  • May 13 '24 09:06 PM

બીજા વેતર ની ભેંશ લેવાની છે

  • Himanshu Dhanekar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

જાફરાબાદી ટોપલ સિંગડે રૂપાળી બીજા વેતરની વિયયેલી નીચે પાડી હોય તેવી 7 થી 9 લિટર દૂધ હોય એવી આચર ગરમીની જવાબદારી વાળી ભેંશ લેવી છે કિંમત 2 લાખ અમારે ત્યાં આવ્યા પછી દૂધ ના કરે તો પાછી ભરી જવાની શરતે લેવી છે નોધ લખાણ કરીને ભેંશ લેવાની છે કોઈ તકરાર થાય તો ન્યાયક્ષેત્ર ગોધરા જી. પંચમહાલ અદાલત રહેશે. 9924699729 પર વિડિયો મોકલવાના રહેશે


સ્થળ : નાની કાંટડી,ગોધરા,પંચમહાલ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.