Matava Matva ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
વાઢવારી જુવારનું બિયારણ વેચવાનું છે. ત્રણ વર્ષની જવાબદારી. ખાવામાં બહુ મીઠીયાર ગમે તે પાણી ચાલે પેલું વાડ ચાલી 42 દિવસે આવે પછી 30 30 દિવસે વાત આવે. સારી કોલેટી ને સારી વસ્તુ