Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
જુનાગઢ
ગાય આપવાની સે
Ajaysinh Kher
Jan 13 '25 07:22 AM
ગાય આપવાની સે
Ajaysinh Kher ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય આપવાની સે તાજી વાયગલ નીસે વસડો સે ગીર ક્રોસ સે 5.5 દૂધ આવે બેય ટાઈમ
₹ 22000
સ્થળ : કાત્રાસા,માળીયા હાટીના,જુનાગઢ
View All
3 4 લિટર વારી ગાય લેવાની સે 3 4 ગ
3 4 લિટર વારી ગાય લેવાની સે 3 4 ગાય લેવી છે સારી ગાય હોય તો ફોન કરજો
...વધુ વાંચો
Asrab Sanghar
ગીર ગાય વેચવાની છે
2 Biju vetar 6=7 litar dudha nise vashadi sav shoji
...વધુ વાંચો
Jaydip Balai
vashdi
veshva ni se hf 15 mantha ni se biji 3 vars ni se kapila 18 manth ni se 30000
...વધુ વાંચો
Karan Rathod
ધણ ખુટ દેવાનો છે ગૌશાળામાં
૯૯૭૮૮૦૩૦૧૬
...વધુ વાંચો
Dilip Kanara
ગાય વેચવાની છે
બીજુ વેતર આઠ મહિનાની ધાભણ છે ફોટા કે વિડિઓ મોકલવામાં આવશે નય રૂબરૂ જોઈ જવું
...વધુ વાંચો
Viupl Piprotar
ગાયદેવાની
3વેતર10લીટરદૂધ
...વધુ વાંચો
Babu Solanki
એચ. એફ. ગાય વેચવાની છે
એક ટાઈમ નું દૂધ 3 લીટર સે 8મહિના ની ગાભાણી છે
...વધુ વાંચો
Naresh Sankhat
ગાયવેશવાનીછે
વીગલછેનીછેવાસડો
...વધુ વાંચો
જગદીશ કાટોડીયા
ગીર વાછરડો વેચવાનો છે
ગીર વાછરડો દેવા નો છે સારા વેલા નો છે
...વધુ વાંચો
Kamles Ahir
ગાય વેચવાની છે
ગાય વેચવાનિછે
...વધુ વાંચો
Mitesh Gamara
ગીર વાછડી વેચવાની છે દોઢ વરસની
આપેલ કિંમતમાં ફેરફાર થઈ શકે છે mo. 7600232005 ગામ નગડીયુ તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા
...વધુ વાંચો
અનીલભાઈ કારાવદરા
બે ગાય દેવાની છે
1 બીજુ વેતર 2 ત્રીજુ વેતર. બંને ને નિસે વસડા સે
...વધુ વાંચો
Bhikhan Bharai
ગાય વેચવાની ગીર હોડકી બીજા વેતર
બીજું વેતર 15 20 દી ની કાશી ટોટલ જવાબદારી પહેલા વેતરમાં સાડા છ લીટર દૂધ હતું વેણા પછી હવે સાત લીટર દૂધ આવી જશે ફૂલ જવાબદારી સાથે હાઉજી બહુ રાખવા જેવી કાબરી હોડકી ગીત વાત 35,000 કિંમત
...વધુ વાંચો
આવડા મોરી
5 divas ni vsr 6e viysavani
full javbdari thi vechvani 6e gay 5 divas MA viyase
...વધુ વાંચો
Gogan Bhai Ahir
સાટા કરવા ના છે
વાસડી ના સાટા મા પાડી લેવાનો છે
...વધુ વાંચો
Vipul Darbar
ગાય વેચવાની છે
2divas ni vay gal che
...વધુ વાંચો
Ajay Rabari
ગાય દેશી વેસવાની સે વ્યાની એનો એક મહિનો થ્યો વાસડી સે નીસે 4 થી 5 લિટર મિલ્ક
દોવા માં સાવ સોજી
...વધુ વાંચો
Jagadish Karangia
વાશરડી
કાળી એકદમ બ્લેક કોઈ ડાઘ નહિ સુપર 2વર્ષ 14તારીખ પૂરા થાય એની માં ને ટક નું દૂધ 7લીટર દૂધ હતું
...વધુ વાંચો
Jay Ahir
હોડકી વેચવાની
હોડકી વેચવાની છે (9 હજાર રૂપિયા)
...વધુ વાંચો
Vishal Karena
જરસી ગાય
બીજું વેતર આજે વિયાની નીચે વાછડી
...વધુ વાંચો
Kamran Jindani
ઓરીજનલ દેશી ગાય વેચવાની છે
ઓરીજનલ દેશી ગાય છે ત્રીજુ વેતર વહેવાની છે આઠમો મહિનો ચાલે છે 99092978 71
...વધુ વાંચો
મુનો કુતાણા
ગાય વેચવાની છે
દોવા મા સાવ સોજી પેલા વેતર મા 5 લીટર દુધ હતુ 15 દિવસ ની કાચી
...વધુ વાંચો
મનસુખભાઈ જલુ
HF breed
9-10 લીટર દૂધ સે 1 મહિનો ઉપર થયું વિહાય ગ્ય એનું 3 અશાળ સાલુ સે બીજો કોઈ ફોલ્ટ નથી
...વધુ વાંચો
Bhautik Bhai Kamejaliya
ગાય વેચવાની છે સાવ સોજી છે
પહેલા વેતરમાં 6 લીટર હતુ 10 દિવસની કાચી
...વધુ વાંચો
Yagnik Pithiya
hf
6 ગાયો વેતર 1 2 3 કિંમત 55 હજાર થી 90 દૂધ 8 લીટર થી 13 લીટર વાળી
...વધુ વાંચો
Vijaysinh Mori
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે 20 દિવસ ની વાર છે 7 લીટર દૂધ
...વધુ વાંચો
Digvijay Sisodiya
8200460394
9 mahinano gahb aagla vetarma 10 litar hatu 8200460394
...વધુ વાંચો
Vishal Vanaliya
ગાય વેચવાની છે
ત્રીજું વેતર વિયાણી નીચે વાછડો છે સાત સાત આઠ લીટર ગાયમાં દૂધ છે દો આમાં સાવ સોજી પોચીરું જેવી બધી જવાબદારી સાથે દેવાની છે 9016834317 આજ સાંજે જ વિયાણી છે
...વધુ વાંચો
Yash Bapu Gosai
વાચળી વેચવાની છે
વાચળી લીલડી વેચવાની છે દોઢ વર્ષ ની છે સાટામા ખડેલું હાલે
...વધુ વાંચો
Lakhaman Karamata
2 ગાય વેચવાની છે
1 વ્યલ છે 2મહિના ની 2. વેતર ઉપર છે 15 દિવસ ની કાચી વ્યાલ ની કિંમત 55000 8.9 લીટર દૂધ .બીજી ની કિંમત 45 બીજી ને અગ્લા વેતરે 6.7 લીટર હતુ
...વધુ વાંચો
Praful Muchhdiya
દેશી ગાય વેચવાની
ખેડૂત નેજ આપવાની છે બધી જાતની જવાબદારી સાથે આપવાની છે સાવ બકરી જેવી સોજી ફુલ જવાબદારી ૩ મહિનાની વિયાનેલ ૪ લીટર દૂધ નીચે વાંચડો વેતર ૪
...વધુ વાંચો
Deep Patel
ગાય વેચવાની છે સાત લીટર દૂધ છે
નીચે વાસળી છે
...વધુ વાંચો
Kishan Bharwad Katoriya
ગીર હોડકી વેચવાની છે
15 મહીના ની છે ફુલ હાડગજુ સાવ સોજી સાટા મા hf ગાય હાલે
...વધુ વાંચો
Ram Bhai Maher
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે દસ બાર દિવસ ની કાંચી બીજું વેતર દોવા માં સોજી છે
...વધુ વાંચો
બાવન ભારાઈ
ગાય.વેચવા.ની.છે
ગાય.બીજુ.વેતર.છે..૫.દિવશ.ની.કાચી.છે.. .લેવાની..ફોન.કરો
...વધુ વાંચો
Kavya Karngiya
જર્સી એસ એફ ગાય વેચવાની છે
જર્સી એસ એફ ગાય વેચવાની છે ત્રણ અક્ષર ચાલુ છે એક આસલ બનશે બે ટાઈમનો 10 લીટર દૂધ છે વિયાણી એનો એક મહિનો થયો છે
...વધુ વાંચો
Pravin Kamejaliya
ગાય વેસવાની સે
10-15 દિવસ ની વાર સે સાવ સોજી ત્રણ આસલ્ સે સોઠુ વેતર
...વધુ વાંચો
Chhatubhai Varu
ગાય વેચવાની છે
ગાય વેસ વાની સે દસ દિવસ ની કાશી છે સાટા પણ કરવાના છે ખડેલી અથવા સારા બળદ સાથે સાટા કરવાના છે
...વધુ વાંચો
Prakash Shingad
ગાય વેચવાની છે
15 દિવસની વાર છે
...વધુ વાંચો
Vejo Rabari
ગાય
9978518007
...વધુ વાંચો
મહેશ ગોવિંદભાઇ પિઠીયા
ગાય વેચવાની છે અને ફલ જવાબદારી
10દીવસ કાચી છે પેલું વેતર છે
...વધુ વાંચો
Amit Solanki
h.f કૉસ ગાય
35 દીવસ વાણેલ છે નીસૅ વાસળી છે 2 વેતર દુધ 3.5
...વધુ વાંચો
Mukesh Meghnathi
ગાય વેચવાની છે
3 વેતર વિહાસે. 2/4 દીવસ નિ કાચી છે. આગળ ના વેતર માં 6 લીટર દૂધ હતું. સાવ સોજી છે .A to z જવાબદારી સાથે આપવાની છે. ગીર A1 ખૂંટિયા સાથે ક્રોસ કરાવેલ છે. એક પણ પ્રકાર નો ફોલ્ડ નથી.
...વધુ વાંચો
Ravi Bhai Boliya
આ ગાય વેચવાની છે
આ ગાય વેચવાની છે બીજું વેતર ત્રણ દિવસની કાચી
...વધુ વાંચો
Navghan Rayaka
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે તન તન લીટર દૂધ છે સાવ સોજી છે નીચે વાસડી છે
...વધુ વાંચો
ઉદેશ ભાઈ સીસોદીયા
જરસી હોડકી વેસવાની સે
બીજુ વેતર વિયાણેલ સે નીચે વાસડી સે સાવ સોજી સે
...વધુ વાંચો
Raj Vakatar
હોડકી બે વર્ષન છે
જેને લેવી હોય તે ફોન કરે મેસેજ ન કરતા
...વધુ વાંચો
વિભાભાઈ ઝાપડા
ધોરી ગાય વેચવાની છે
ત્રણ ચાર દિવસ થયા વિહાની છે વાછડો આવ્યો છે 6 લીટરની ગાય છે ત્રીજું વેતર છે
...વધુ વાંચો
Soyab Mulla
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ