Ravi Bhai Boliya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
3 વેતર વિહાસે. 2/4 દીવસ નિ કાચી છે.
આગળ ના વેતર માં 6 લીટર દૂધ હતું.
સાવ સોજી છે .A to z જવાબદારી સાથે આપવાની છે.
ગીર A1 ખૂંટિયા સાથે ક્રોસ કરાવેલ છે. એક પણ પ્રકાર નો ફોલ્ડ નથી.