મેસી 1035 di મહા શક્તિ,
મેસી 1035,Di, મોડેલ,2009,કિંમત,220,
બુક કાગળ બધા કમ્પ્લેટ છે,
એન્જિન આખું જનરલ બનાવેલ છે હજી રાવુષ કરવાનું બાકી છે, ગેર હાઇડ્રોલિક કંપની ફિટીંગ,90%
બેટરી નવી, વાયરીંગ બધું ચાલુ છે,
ટાયર, મોટા રિમોટ નવા, નાના આખા,90%
હાલમાં કોઈપણ પ્રકાર નો ફોલ્ટ નથી, ખેડૂત ભાઈ માટે સારામાં સારું છે, કિંમત માત્ર 220, તેમાં પણ ફેરફાર કરી આપશું, વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો
ગામ પ્રોપર અમરેલી,
મો, 9227151904 વોટ્સએપ
...વધુ વાંચો
Jaypal Bhai Rajput Bamaniya