Jaydip Maghudiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મોડલ- 2011 નું મોડલ છે
JCB TEREX મશીન વેચવા નું છે
કિલોસ્કર એન્જિન 100% છે
ટ્રાન્સમિશન ok છે
ટાયર ની કડીશન રેડી છે
વિમો પિયુષી ચાલુ છે
કિંમત 650000 છે રૂબરૂ જોવા પડાણા પાટિયા મળશે કિંમત જોય પશી થોડો ઘણો ફેરફાર થઈ શકે
:- આ મશીન ની બદલી માં JCB નુ 2007/2008 નુ મોડલ ચાલે