Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
પોરબંદર
ભેંશ વેચવાની છે
અરજન પરમાર
Sep 12 '25 07:48 AM
ભેંશ વેચવાની છે
અરજન પરમાર ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ચૉથુ વેતર છે દોઢ મહિના ની વયાણેલ છે બંને ટાઈમ પાંચ પાંચ લીટર દુધ છે દૉવા મા સાવ સૉજી છે કીમત 58000
₹ 58000
સ્થળ : પાતા,પોરબંદર
View All
પાડી વેચવાની છે દોઢ વર્ષની
પાડી વેચવાની છે
...વધુ વાંચો
Dilip Pathar
ખડેલી દેવાની છે
ખડલી તન સાડા ત્રણ વર્ષની છે સારી પણ છે લેવી હોય તો જ કોલ કરજો નકર ખોટેખોટો કોલ ના કરતા
...વધુ વાંચો
Vadher Anirudh
ભેસ વેસવાની છે
૧૫ દિવસ ની કાસી છે ૭ લીટર દુધ છે
...વધુ વાંચો
Hari Rathod
વેચવાની છે
પેલું વેતર
...વધુ વાંચો
રાજા ભાઈ દાસા
ભેંસ વેચવાની છે
બે વેતન થયા ઘર નીચે ભૂલ જવાબદારી અગલા વેતરમાં 6 લીટર દૂધ હતું દિવસની કાચી જ છે
...વધુ વાંચો
Nikulsinh Jadeja
જાફરાબાદી ભેંસ વેચવાની છે
4 વેતર,8 મયના ની ગાભણી બે ટાઈમ દોવા દયે 4,4 લીટર દૂધ
...વધુ વાંચો
Lalo Piparotar
જાફરાબાદી ભેંશ વેચવા ની છે
ત્રીજુ વેતર 20 દીવસ ની વીયાણેલી છે નીચે પાડો છે પાડો ધવરાવતા બેય ટાઇમ સાત-સાત લીટર દૂધ છે બધી જવાબદારી થી દેવાની છે
...વધુ વાંચો
અકીલ સુમરા
vesvani che
pelu vetr
...વધુ વાંચો
Ram Odedra
પાડો વેસવાનો છે
હજી ફુયટો નથી કીમત એક લાખ રૂપીયા
...વધુ વાંચો
ભરત રબારી
ભેંસ વેચવાની છે
3 વેતર છે પંદર દિવસ ની કાચી છે ઊંચાઈ લંબાઈ પૂરી છે બધી જવાબદારી સાથે વહેંચવા છે
...વધુ વાંચો
Rasikbhai Baldaniy
ભેંશ વેચવાની છે
3 વેતર ગાભણી છે 20 દિવસ ની કાચી છે 8347905423
...વધુ વાંચો
Nagajan Odedra
ભશે વેચવાની છે
25 દિવશ ની યાણીલીછે. 5લીટર દુધ આવેછે
...વધુ વાંચો
Junaid Bera
૪ થું વેતર
૧૫ દિવસ ની કાચી
...વધુ વાંચો
Ahir Arashi
ભેંસ વેચવાની છે
ત્રીજી વેતર વાયાણી છ છ લીટર દૂધ વીસ દિવસ ની વયાણેલ દોવામા સોજી ઉચાય લંબાઇ સારી ફુલ જવાબદારી
...વધુ વાંચો
Dalubhai Sindhav
ગાય વેચવા ની છે
ત્રીજુ વેતર ૧.૫મહિના ની વાર એક ટાઈમ દોવા દેય છે ૩લિટર વયાય ત્યારે ૮ ૯ લિટર દૂધ
...વધુ વાંચો
Babubhai Vala
ભેશ વેચવાની છે
3 વેતર ગાભની છે 20 દીવસ ની વાર છે ગયાં વેતર માં 7 લીટર દૂધ હતું ફુલ જવાબદારી થી દેવાની છે
...વધુ વાંચો
Ketan Bhai Kotadiya
bhes
3 vetr 25 divsmni var pado bhero
...વધુ વાંચો
Arjan Madam
best vesavani se 20 divas ni ka
best vesavani
...વધુ વાંચો
Ketan Karathiya
ભૈસ વેચવાની છે
2વેતર વયાહૈ 7 દિવસની કાચી છે 1વેતર માં 7લીટર દુધ હતું ગરમી આહ આસર ની જવાબદારી થી દેવાની છે ઊસાઈ લંબાઈ પહોળાઈ પુરી છે
...વધુ વાંચો
ઈબ્રાહીમ ઈશાકાણી
ભેસ
ભેસપેલુવેતરત્રણમહિનાનીવયગલત્રણલીટરદૂધ
...વધુ વાંચો
Jatin Bharada
ભેંશ વેચવાની છે
૨૦થી૨૫ દીની કાશી ત્રીજુ વેતર દોવામા હાવ હોજી બીજી બઘી જાતની ફુલ જવાબદારી
...વધુ વાંચો
રામસી આંબલિયા
ભેંસ વેચવાની છે
પાંચ પાંચ લીટર દૂધ પાંચ મહિનાનો ગાભ સાત મહિનાની પારેટી ઓરીજનલ જાફરાબાદી તાત્કાલિક વેચી નાખવાની છે
...વધુ વાંચો
Sangan Odedara
ભેસ વેચવા ની છે
2 વેતર જવાબ દારી થી દેવાની છે ઉંચાઈ લબાંઈ પુરી
...વધુ વાંચો
Kano Ahir
ભેસવેચવાનીછે
વેતરબીજુવીસદીવશનીકાચી
...વધુ વાંચો
Dharmesh Gadhvi
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે 3 દીવસ થીયા વીયાણી નીચે પાડો છે હાજર મા 5 લીટર દૂધ છે દોયે સાવ સોજી છે દુવરાવી લેવા ની છુટ છે
...વધુ વાંચો
ટિના રામ
ખડેલી વેશવાની શે
2 વર્ષ ની ખડેલી વેશવાની શે મો 8140298388
...વધુ વાંચો
Vijay Ravaliya
Bhains Bhains wale se 15 Divas
kimat ₹125000
...વધુ વાંચો
નવઘણ Rana
biju vetar
jafarabadi khadeli biju vetar vyase 15 di ni kasi
...વધુ વાંચો
Bharat Shida
આ ખડેલી વેચવાની છે
1 મહિનાની કાચી છે બીજું વેતર વિયાસે જનમ ની ત્રણ આચરી છે લેવી હોય તો ફોન કરો
...વધુ વાંચો
Rahil Abhesora
આ ભેંસ વેચવાની છે તાજી વાયગેલિ
નીચે પાડી 6l દૂધલિટરદુધ
...વધુ વાંચો
Kano Mandir
3 જુ વેતર
3જુ વેતર વ્યાસે 7+8લીટર દૂધ પેટ આસરની જવાબ દારી10/12દિવસ કાશી
...વધુ વાંચો
અરવિંદ રાવલીયા
ભેંસ વેચવાની છે
તણ વેતર સે નવ મહિના ગાભણ સે સેક કરી ને આપવાની સે ખોટાં ફોન કે મેસેજ કરતા નય ઊસાય લંબાય પુરી હેવી ભેંસ સે ટાઇમ પાસ વારા ખાસ ધ્યાન રાખવું
...વધુ વાંચો
Krupal Chhuchhar
4 vetar
૧૫ દિવસ ની કાચી
...વધુ વાંચો
Dilip Agath
ખળેલી
૩ ખળેલી. ૧૦ મો મહિનો હાલે //// ફુલ જવાબદારી થી દેવાની છે વિગત ફોટોમાં આપેલી છે
...વધુ વાંચો
Nayan Ahir
જાફરાબાદી ભેંસ
પેલું વેતર આજ વિયાણ નીચે પાડી 135000
...વધુ વાંચો
Pradip Vaishnani
જાફરાબાદી ભેંસ
પેલું વેતર વીયાની આજ નીચે પાડી છે કીમત ૧૩૫૦૦૦ ફાઈલ
...વધુ વાંચો
Pradip Vaishnani
બેસ વેચવા ની
બેસ વેચવા ની
...વધુ વાંચો
બચુ ભાઈ પાથર
ભેસ વેસવાનીશે
ભેસ વેસવાનીશે
...વધુ વાંચો
અરવિંદભાઈ લાખાભાઈ મેણીયા
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે વેતર બીજું ઉચાય લંબાઈ પૃરી દૂધ એક ટાયમન ચાર લીટર આવે 2 ગાભણી છે બઘી જવાબદારી છે
...વધુ વાંચો
નીતિશ છેલાણા
ભેશ વેશવાની છે
2 થી 3 દીવશ ની કાશી 2વેતર
...વધુ વાંચો
Vishal Aparnathi
ભેંશ વેચવાની છે
20થી25 દીવશની કાચી છે
...વધુ વાંચો
રાહુલ કરમુર
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે
...વધુ વાંચો
Ashwin Salani
સ દીવસથયાછેવીયાણીયેના
ભૈસવેસવાનીછે. નીછેપાડોછે સારાપાસલીટરદુધ આવેછે
...વધુ વાંચો
Kana Dangar
૬૩૫૪૬ ૫૮૯૧૧
પાડો વેસવાનો છે ત્રણ વર્ષનો ફુટી ગયો મારવાની સાવ સોજો બધી જવાબદારી લેવા માટે ફોન કરવો
...વધુ વાંચો
Jivabhai Ulava
પંજાબનુ જુવારનુ બી વેસવાનુછે
બે વર્ષ સુધી વાઢ આવે ફુલ સાઇટ વાળું 5-કીલોના 400
...વધુ વાંચો
Rahulsinh Barad
vasavani se
vasavani se
...વધુ વાંચો
Anil Karthiya
જાફરાબાદી ભેંસ વેચવાની છે
વેતર 2
...વધુ વાંચો
Dilipbhai Bavaliya
ભેંસ વેચવાની છે.
9 મહિના ની ગાભની છે, 7લીટર દૂધ છે 4-5 મુ વેતર છે.
...વધુ વાંચો
નારણભાઈ આહીર
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ