Naresh Karangiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
એક વાછડીની કિંમત 60000 છે. ત્રણય ભેગી 150000
1-એક વાછડી એક વર્ષની છે.
2-એક વાછડી બે વર્ષની છે, એનું બીજદાન કરાવ્યું એને 1 મહિનો થયો.
3-એક વાછડી બે વર્ષની છે, એનું બીજદાન કરાવ્યું એને 3 મહિના થયા.
* કિંમતમાં થોડુક માન રાખશું , કિંમત એક વાછડીની લખેલી છે.