દુદા ભાઈ ગોઢાણીયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઘર ની ભેંસ છે. કોઈ દગો નથી. તમામ ગેરંટી સાથે આપવાની છે. સાતમું વેતર વિયાસે. દોવામાં સાવ સોજી. આઉં આચર અને ગરમી ની જવાબદારી. દિવસ નું ૧૬ લીટર દૂધ આપે. ૨ - ૩ દિવસ માં વીયાસે. કિંમત ૯૭૦૦૦ છે.