મહેન્દ્ર ભાઈ કોડીલા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
રીપર વેચવાનું છે ચાલુ કન્ડિશનમાં છે આઠ ફૂટનું છે પાંચ ફૂટનું કરવું હોય તો થઈ શકે અને એના બધી પુલ્યું લોખંડની ધરી હાઇડ્રોલિક બધુંય કમ્પ્લીટ છે ખાલી તમારે ચડાવવાનું રહે ટ્રેક્ટરનો થોડો લોખંડનો આગળ આવે પાછળનો જોડવું હોય તો પણ થઈ જાય બધી વસ્તુમાં ચાલે ઘઉં જુવાર મકાઈ બાજરી તલ સોયાબીન