મહિન્દ્રા વેચવાનું છે
મોડલ 2008 નો નવમો મહિનો
મહિન્દ્રા 295 ટર્બો
આગળના ટાયર 80% જે કે ના આખા ટાયર છે, પાછળના ટાયર ચેટના છે 50% આખા ટાયર છે, ઓટોમેટિક હુંક છે, એન્જિન ઓઇલ અને ફિલ્ટર હમણાં બદલાવેલ છે, રેગ્યુલેટર નું પાણી નવું છે, બ્રેકનું અને હાઇડ્રોલિક નું કામ હમણાં કરાવેલ છે, પેટી પેક એન્જિન છે, કંપની કન્ડિશનમાં છે, બે ઓનર છે,
...વધુ વાંચો
Sanjay Ahir