આ ગાડી વેચવાની છે.
નામ: હોન્ડા સિબિ સાઈન ૧૨૫cc
ઓનર: ૧
કલરઃ રેડ એન્ડ બ્લેક
મોડલ: ૦૩/૨૦૨૫
ફુલ વીમો કોમ્પલીટ
૧ સર્વિસ થઈ છે
૫ કંપની સર્વિસ બાકી છે
શોરૂમ કન્ડીશન
ગાડી માં એક પણ દાગો નથી
અન્ટચ ગાડી જવાબદારી વારી
ગાડી કેશ માં લીધેલ છે.
લેવી હોય તોજ ફોન કરજો .
મોબાઇલ: 7016854156 / 9016683398
...વધુ વાંચો
Aman Gameti