આયુર્વેદિક પૌડક...
ફાયદા : |
- વિચાણ બાદ તરત આપવાથી પશુઓની મેલી પાડવામાં મદદરૂપ થાય છે. - પશુઓનો ગર્ભાશય સાફ કરવામાં મદદરૂપ થાય છે.
- વિચાણ બાદ જલ્દી દૂધ પર ચઢાવે છે.
- રોગ પ્રતિકારક શકિ્ત વધારે છે.
- પાચન કિ્રયા સુધારે છે તથા ગેસની તકલીફથી દુર રાખે છે. - પશુઓનાં શરીરમાં ઝીણો તાવ અને વાની તકલીકથી દૂર રાખે છે સાથે પાનો આપવામાં મદદ કરે છે.
mo.9081155141
...વધુ વાંચો
Paresh Ram