એડ વિશ્વની સે સાવ નવી
એડ વિશ્વની સે સાવ નવી અને એકદમ મજબૂટ
એક પણ વાર ઉપયોગ નથી કર્યો
કોય પાસે પાડો કે બુલ હોવ તો એના માટે ખૂબ ઉપયોગી સે
કોય નિ ગાય લાત મારતી હોય તો પણ એના માટે ઉપયોગી સે
આપણી પાસે ગાયો હોવ તો બીજદાન માટે પણ એક દમ સેહલું પડી જાય આપણા હાથ અમે પગ નિ સેફ્ટી રેય
કિંમત ફિક્સ સે
10000
કોય ભાઈ ને જોતી હોવ તો કોલ કરવો
...વધુ વાંચો
હિંમત ઝાલા