• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • એઝાજ બ્લોચ

  • Jun 12 '24 12:20 AM

Honda City 2006/2026

  • એઝાજ બ્લોચ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

💳Reg.No :-★ GJ11 〽Make :-★HONDA 🚘Model :-★CITY Zx 🆚Version :-★ DOLPHIN 📆Year :-★ 2006/2026 👤Owne :-★ 3 Owner 🎨Color. :- ★ WHIGT ⛽Fuel. :-★ PETROL/CNG 🎰 K.M. :- 148000 GENUN ⛽ MILLEG:- 220KM CNG/18 PETROL 📃Ins :-★ NIL 🛞 TAYER :-★ APPOLO WITH MAG WHEEL 🔈 TOUCH SCREEN MUSIC SYS 💺 LETHER SHIT COVER 🆒 A.C CHILD 🔐 Central lock system 💸 PRICE :-★ 125000 🏠 UNA (GIR GADHDA) પાવર સ્ટેરીંગ પાવર વિન્ડો પાવર મીરર CNG બુક માં ચડેલ નથી પાવરફુલ એન્જિન પેટીપેક ફૂલ કંપ્લેટ ગાડી 1 રૂપિયા નો ખર્ચો નહિ પાવર ફૂલ સસ્પેન્સર. રૂબરૂ ગાડી જોયા પછી કિંમત માં ચોક્ક્સ ફેરફાર થશે. ફોન ઉપર ભાવ કરવા નહી. ગાડી ગીર ગઢડા (ઊના) જોવા મળશે 📱 9904 200 284 7359 303 303


₹ 125000

સ્થળ : દ્રોણ,ગીરગઢડા,ગીર સોમનાથ

ઇકો, સેન્ટ્રો,SX4, અલ્ટો, ડી ઝાર
** ઇકો 2011 સીએનજી પેટ્રોલ ટાયર બેટરી એન્જિન સારું કંડીશન ટોપ કિંમત 130,000** **SX4 સીએનજી પેટ્રોલ નવા વીમો પારસિંગ ઓનર 2 ખાલી 95,000 KM ચાલેલ કાટ સડો નથી કિંમત 145,000** **અલ્ટો કે 10 સીએનજી પેટ્રોલ 4 ઓનર મીડિયમ કંડીશન કિંમત 80,000** **વેગનઆર 2010 સીએનજી પેટ્રોલ ઓનર 4 વીમો એસી બધું ચાલુ કિંમત 145,000** **સેન્ટ્રો 2010/9 સીએનજી પેટ્રોલ વીમો પારસિંગ બધું ચાલુ ઓનર 5 કિંમત 105,000** ** આઈ 10 સીએનજી પેટ્રોલ બધા મેગવ્હેલ નવા વીમો પારસીંગ **સ્વિફ્ટ ડી ઝાર ડીઝલ 2010 ઓનર 5 ગાડી માં કાટ સડો નથી જોવા માટે રાણાવાવ એક્ષચેન્જ ચાલશે** **ઉપર આપલે જે ગાડી પેટ્રોલ સીએનજી છે તે તમામ ગાડી માં આરસી બુક માં સીએનજી એન્ટ્રી છે, એક્ષચેન્જ માં ભાવ ભાવ યોગ્ય હસે તો થશે, બધી ગાડી જોવા માટે રાણાવાવ**
...વધુ વાંચો
Ravi Dhokiya Verified User
સ્વીફ્ટ CNG પેટ્રોલ સસ્તામાં
તાત્કાલી લેવી હોય તો લઈ જાવ બાકી ત્રણ દિવસમાં એક્સચેન્જમાં આપી દેવાની છેસસ્તામાં આપી દેવાની છે મારા વાલા જલ્દી કરો સીએનજી પેટ્રોલ બંનેમાં ચાલુ ટાયર સારા બેટરી નવી એન્જિન 100% એસી પાવરફુલ ચાલુ વીમો પીયુસી ફૂલ કમ્પ્લીટ ગાડીનું પાર્સિંગ પાંચ વર્ષ નવું સીએનજી પાર્સિંગ ત્રણ વર્ષનું કમ્પ્લીટ ટોટલ એસેસરીઝ કંપલીટ ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી અને ગાડી હાંકવા લાયક છે ઘર વપરાશ માટે એટલા માટે મોડલ જૂનું છે પણ ગાડી કંપની ફિટિંગ એન્જિન વાળી અને સારી છે વપરાશ માટે એલસીડી ડિસ્પ્લે સાઉન્ડ સિસ્ટમ અને તમામ જાતની સુવિધા ચાલુ છે સેન્ટર લોક રીમોટ વારી ચાવી મોડેલ 2008 હોનર 3 પૂછપરછ અથવા બીજા ફોટા અને ભાવ માટે કોઈ ફોન કરે નહીં જે કોઈને લેવી હોય તે કલાક પહેલા ફોન કરી જોઈ અને લઈ જાય ભાવમાં નોર્મલ 1000 રૂપિયાનો ફેર પડશે 8511890595
...વધુ વાંચો
રમેશ ભાઈ મકવાણા
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.