Tohid Juneja ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંશ વેચવાની છે 10 દીવસ ની વાર છે આગલા વેતર મા 7/5 લીટર દૂધ હતું વેતર ત્રીજુ છે ઉંચાઈ લંબાઈ પુરી છે કોઈ પણ જાત નો ફોલ્ટ નથી બધી જવાબદારી થી દેવાની છે કીમત મા જાજો ફેરફાર નહી થાય.