Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
જુનાગઢ
ભેસ વેચવા ની છે
Meram Bhai Maru
Jan 12 '25 12:23 PM
ભેસ વેચવા ની છે
Meram Bhai Maru ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બીજુ વેતર છે 9904884055
₹ 150000
સ્થળ : મેઘપુર,વંથલી,જુનાગઢ
View All
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે બીજું વેતર વ્યાસે 15 દિવસની કાસીસે બધી જવાબદારી થી વેચવાની છે પેલા વેતર માં પાંચ પાંચ લીટર દૂધ હતું આંખી માંહીતી વાંચીને ફોન કરવો
...વધુ વાંચો
પરેશ પંપાણિયા
ભેસ વેસવાનીછે
પેલુ વેતર વ્યાણીછે નીચે પાડો છે સાવ સોજીછે વ્યાણી એને 15 દીવસ થ્યા છે
...વધુ વાંચો
વિપુલ રબારી
પાડી વેચવાની છે
દોઢ વર્ષ ની છે 15000
...વધુ વાંચો
Tapan Parmar
gay vechvani
15 divs ni kasi
...વધુ વાંચો
Sarman Bhai Odedra
આ ભેસ વેચવાની છે
બીજુ વેતર છે પછી દિવસ કાસી છે
...વધુ વાંચો
Dudabhai Shir
નિરણ વેચવાની છે
2200 પુરા છે
...વધુ વાંચો
Svdash Goraniya
ભેંસ વેચવાની છે
ત્રીજું વેતરપેટમાં છે 15 દિવસની કાશી છ આગલા વેતરમાં 4.5. 5 લીટર દૂધ હતું
...વધુ વાંચો
Pruthvi Parmar
પરવીન ચાવડા નબર:9898353299
વેતર: ચાર દોઠ મહિના ની વિયાગયલ
...વધુ વાંચો
પ્રવીણ ચાવડા
પાડી વેચવા ની છે
જાફરાબાદી પાડી વેચવા ની છે.સારી ઓલાદ ની છે. ફોટા કે વિડિયો મોકલવામાં નહીં આવે. રૂબરૂ મુલાકાત લેવી.
...વધુ વાંચો
Chetan Shamala
પાડી વૅસવાની
પાડી વૅસવાની છે દોઢ વર્ષની છે
...વધુ વાંચો
Arashi Odedara
ભેસુ પાડા પાકડાવેચાવ હોય તો વીડીયો
ફોટા મોકલો ગમે તેવી હોય ચાલસે ભાંગલ કે ટુટલ બધી લેવામા આવસે 🐃
...વધુ વાંચો
રાજા બહુચર
ભેસ વેચવાની છે
2 વેતર ભેસ સાવ સોજા છે
...વધુ વાંચો
માલદે ભાઇ વાઢિય
Kareli bechwani hai Kolkata Porband
Railway trivia Hara had a 5 litre dudh. 1. 35
...વધુ વાંચો
રામ ખુટી
ભેંસ વેચવાની છે
ભેશ વેચવાની છે વેતર પાંચમુ સાત લીટર દુધ પાચ સાત દીવની વાર સે
...વધુ વાંચો
નવનીત જલુ
ભેશ વેચવાની છે
2 વેતર ખડાય 7-8 દિવશ ની કાચી પેટ આચર ની જવાબ દારી કિમત 1 લાખ 20 હજાર
...વધુ વાંચો
Karsan Bandhiya
આ ભેંસ વેચવાની છે
ત્રણ સાર દીની વ્યાણલ છે
...વધુ વાંચો
ગૉવિદ કૉડીયાતર
બે ખડેલા વેચવાના છે
બેખડેલાને દોઢ બે મહિના નો બીજદાન મુકાયેલા છે ફોટા વિડિયો નાખવામાં આવશે નહીં કિંમતમાં કાંઈ ફરક નહીં થાય 9904497820
...વધુ વાંચો
Vijay Makwana
ભેશ વેચવાની છે
ચોથુ વેતર દોઢ મહિના ની વિયાણેલ પાંચ લિટર દૂધ પાડી ઉપર દોવા દે
...વધુ વાંચો
રાજૂ કારાવદરા
2 વેતર ખડાય
1 દિવસ કાસી આસર ગરમી નિ જવાબ દારી ઉસાય લંબાઈ પુરી ખોટાં ફોન નો કરવા
...વધુ વાંચો
Arvind Chudasama
ભેંસ વેચવા ની
ત્રીજું વેતર , પાચ દિવસ ની કાચી , કિંમત 1,40,000 (એક લાખ ચાલીસ હજાર પૂરા ).
...વધુ વાંચો
Bharat Bhai Shir
મગફળી વેચવાની છે
જી ૨૦ છે ૫૩ નો ઉતારો છે ૧૦૩ ની રિકવરી છે ૨૦ મણ નો ભાવ ૨૫૦૦૦
...વધુ વાંચો
Manvirsinh Sisodiya
ખડેલી
ખડેલી વેચવાની છે
...વધુ વાંચો
Manish Ahir
પાડો
પાડો વેચવાનો છે જવાબ સાવ સોજો દાવ પાડો વેચવાનો છે
...વધુ વાંચો
Govind Ambaliya
ભેંસ વેચવાની છે
7.8 દીવસ ની કાસી છે ફુલ જવાબ દારી વેતર 3 વીયાસે
...વધુ વાંચો
લખમણ ગઢવી
pada 3 vachaana chhe
3 year na chhe ma. 97238.33056
...વધુ વાંચો
Safik Chorvada
ભેંશ વેચવાનીછે
બધી જવાબ દારી 10વીયાણલ છે
...વધુ વાંચો
Dhaval Kambariya
પાડોવેચવાનુછે
૬૩૫૨૮૭૫૦૫૦
...વધુ વાંચો
સંજય કટારા
સાટામા ખડેલી કે મોટરસાયકલ ચાલે
ગાડુ વેચવાના છે આની સામે સાટામા ખડેલી અથવા સ્પ્લેન્ડર ગાડી કે જુનુ બુલેટ પણ ચાલે
...વધુ વાંચો
Hardik Ghusar
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે
...વધુ વાંચો
વનરાજ કરંગીયા
ભેંશ વેચવા ની છેઃ વેતર (૨)
૧૦થી૧૨ દિવસ ની કાચી
...વધુ વાંચો
Raju Maher
ભેસ વેચવાની છે
છ મહિનાની વયાયેલ છે બે લીટર દૂધ આપે છે
...વધુ વાંચો
Rambhai Shida
Bhains bechwani chahie
Bhains nikal javabdari
...વધુ વાંચો
Imtiyaj Sama
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે
...વધુ વાંચો
Mahipal Mori
bhes
2 vetar 5 divas ni kachi achar garmi ni javabdari
...વધુ વાંચો
Pragnesh Borkhatriya
ભેંસ Rs 110000 એક લાખ દસ હજાર
2 જુ વેતર 110000 મોબાઈલ નંબર 7990392006 સમરદા ઘેડ જોવા મળશે
...વધુ વાંચો
કેવલ સોલંકી
જાફરાબાદી પાડો વેચવાનો છે
જાફરાબાદી પાડો વેચવાનો છે ઉંમર અઢી વર્ષનો છે કિંમત 27 હજાર છે ગામ ગાંગેચા તાલુકો માળીયા જીલ્લો જુનાગઢ
...વધુ વાંચો
Rahul Sisodiya
ભેસવેચવાનીછે
ભેંસ વેચવાની છે બીજું વેતર...૧૫..થી...૨૦..વારછે.ગરમીનીજવાબદારી કિંમત..એકલાખચાલીહજાર
...વધુ વાંચો
Irfan Khureshi
ભેસ
4 vetar, 10-15 divas ma viyase
...વધુ વાંચો
Rajesh Modhawadiya
પેલું વેતર
ભેંસ વેચવાની છે તાજી વીયાણેલ ગામ ખાવડી જીલ્લો જામનગર
...વધુ વાંચો
મોમાયાભાઇ ગઢવી
કાડા વેચવાના છે
કાડા વેચવાના છે ગાય અને ભેશ ના છુટક તથા જથ્થાબંધ
...વધુ વાંચો
ઈસાકભાઈ મતવા લાખાણી
વેતર માં 2
18 દિવસે ની વીયાયેલ છે નીચે પાડો 4.5 લિટર દૂધ છે
...વધુ વાંચો
Krishan Karavdra
પારૂ વારી ભેંસ વેચવાની છે...
ચાર ચાર લિટર દૂધ આપે છે.... દોઢ મહિના ની વ્યાગર છે...પારૂ ઉપર દોઈ લેવા ની છૂટ....નીચે પાડી છે.... દોવા માં બોવ જ સોજી છે....ભેંસ માં મારી જવાબદારી થી દેવા ની છે....ખોટા કોલ ના કરવા.....કિંમત માં ફેરફાર થશે...
...વધુ વાંચો
Hira Bhai Rabari
ગાભણ ખોડેલી
૩.૫ ગાભ સે સેક કરવાની સુટ સે લેવી તે ફોન કરે ટાઈમ પાસ ન કરવો અખંડ ખડેલું છે
...વધુ વાંચો
Bahadur Sindhav
135000
આ ભેંસ વેચવાની છે નવ મહિનાનો ગાભ છે 10 લીટર દૂધ કરે છે ત્રીજો વેતર છે
...વધુ વાંચો
Gelabhai Lambariya
પૂરી ભેંસ વેચવાની છે
દોઢ મહિનાની વૈણેલી છે પાંચ પાંચ લીટર દૂધ આવે છે પાડી છે દૂધ ફાઈનલ છે પાંચ પાંચ લીટર દોરાવી જવાની શૂટ
...વધુ વાંચો
ભરત કોડિયાતર
ખડેલું
ખદેલું વેચવાનું છે ૪ વર્ષ પૂરા
...વધુ વાંચો
Kaushal Patel
કાથડ હરેશ ભાઈ
1 મહિનાની કાશી 2 વેતર
...વધુ વાંચો
Haresh Kathad
pado
pado vechvano 6e jafaro 6e 14 mahinano 6e
...વધુ વાંચો
Samat Gojiya
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ