Manav Kagada ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બે ભેંસો વિયાણેલી છે
વીસ પસી દીવસ થયા વિયાણીયુ ઍને
ઍક પેલા વેતરમા છે
ઍને નીચે પાડો છે
ત્રણ લીટર દૂધ છે
બીજી ભેંસ બીજા વેતરમાં છે
ઍને નીચે પાડો છે
સાળા ત્રણ લીટર દૂધ છે
કીંમત બંને ની એક લાખ 30 હજાર પુરા