Manish Sakhiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભગરી ભેંસ 15 દિવસ ની વાર છે
4 વેતર છે
આગલા વેતર માં 7 લીટર દૂધ હતું
કિંમત 90000
કાળી ભેંસ 20 થી 25 દિવસ ની વાર છે
3 વેતર છે
આગલા વેતર માં 8 લીટર દૂધ હતું
કિંમત 110000