• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Kishan Bharvad

  • Aug 11 '24 08:04 PM

2nd sari gir vachhadiyu che original

  • Kishan Bharvad ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ગીર વાછડીયું બંને વેચવાની છે દોઢ દોઢ વરસની છે 7096639832 9714764878


₹ 50000

સ્થળ : અરાલ,કઠલાલ,ખેડા

બે ગાયો વેચવાની છે
બે ગાયો વેચવાની છે પેલી ગાય બીજું વેતર છે 5 થી 6 દિવસ ની વિયાણેલ છે નીચે વાછડી છે 4+4.. લીટર દૂધ હાજર મા આવે છે સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે બીજી ગાય બીજું વેતર છે 20 દિવસ ની વિયાણેલ છે નીચે વાછડી છે 4+4.. લીટર દૂધ હાજર મા આવે છે સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે ઊંચાઈ લંબાઈ પૂરી છે હાડ ગજું પૂરું છે ગામ ગુણવંતપુર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ નામ જુનેદ ભાઈ મો:-7046632067 લેવા માટે રૂબરૂ આવી જવું બને ગાયો ની કીમત નીચે આપેલ છે પેલી ગાય ની કીમત:-17000 રાખેલ છે બીજી ગાય ની કીમત:-16000 રાખેલ છે બને ભેગી જોતી હોય કીમત મા થય જશે રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે
...વધુ વાંચો
જુનેદભાઈ બ્લોચ
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.