મીની ઓઇલ મીલ વેચવાનું છે.
મીની ઓઇલ મીલ વેચવાનું છે, એનાથી તમે ઘરે બેઠા તમારા પૂરતું કાયમી તાજુ તેલ કાઢી શકો છો.માત્ર 1 વર્ષ જૂનું છે. આ મશીનમાં તમે માંડવિનું,તલ નું, રાય નું,બદામ નું, નારિયળ નું તેલ કાઢી શકો છો.તમે તમારા ઘરનું માથામાં નાખવાનું તેલ કાઢી શકો છો.
...વધુ વાંચો
પરશોતમભાઇ ધોકિયા