Lakhan Gami ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સોપારી કાપવાનું મશીન વેચવાનું છે.મશીન ૨ થી ૩ સોપારી જાય એવું હેન્ડલ વારું છે.એન્ડ મશીન માં કોઈ પણ જાત નો ફોલ્ટ નથી.ફક્ત મશીન બીજું ન્યૂ લીધું એટલે વેચવા નું છે.ખાલી મશીન માં બ્લેડ બદલવાની રહેશે.