Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
જુનાગઢ
7698384955
Deva Garchar
Jul 11 '25 08:29 PM
7698384955
Deva Garchar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ
₹ 95000
સ્થળ : ફુલરામા,માંગરોળ,જુનાગઢ
View All
5ભેસુ વેચવાની છે
4ભેસુ ગાભની છે એકપારેટી છે
...વધુ વાંચો
રમેશ ભરવાડ
ભેંસ. વેશવાની
વેતર. ત્રીજું. દસ. દિવસની. વાર
...વધુ વાંચો
અરભમ બાપોદરા
ભેંસ વેચવાની છે
9,,મહીના,ની,ગાભણી,છે, સાવ, સોજી, છે
...વધુ વાંચો
ધાના કૉડીયાતર
ભેંસ વેચવાની છે
3 વેતર છે પંદર દિવસ ની કાચી છે ઊંચાઈ લંબાઈ પૂરી છે
...વધુ વાંચો
Rasikbhai Baldaniy
આ બંન્ને ભેંસ વેચવાની છે
એક ત્રણ દિવસ થયા વ્યાય ગય છે ત્રીજા વેતર મા છે અને પાડો છે. સાત થી આઠ લિટર દૂધ અત્યારે કરે છે. બીજી ભેંસ બીજા વેતર મા છે એ દસ ક દિવસ ની કાચી છે બંન્ને ભેંસ ટોટલી જવાબદારી રહેશે બેય ઘર ની ભેંસ છે.
...વધુ વાંચો
Mayur Ahir
પાડો
આ પાડો છે પાડા ના સાટા મા પાડી જોઈએ છે
...વધુ વાંચો
Jadeja Mayursinh
ભેંસ વેચવાની છે
આખા દિવસનો 11 લીટર દૂધ
...વધુ વાંચો
Vishal Sinh Vadher
ભેંસ.
પેશવાની.છે.પેલુ.વેતરછે ૨૦.વૈણેલીછે પારૂ.મરીગયુછે ફન૮૭૫૮૭૩૭૨૧૪ .આ.નંબરમા.ફોન.કરવો
...વધુ વાંચો
Govind Bhai Solanki
રામભાઈ ડેર
ભેંસ વેસવાની સે આજે વિયાણી રાતે તીજું વેતર
...વધુ વાંચો
Rama Der
પાડો વેચવાનો છે
સાત દિવસનો પાડો વેચવાનો છે
...વધુ વાંચો
Mansnih Junjiya
આ ભેસ વેચવાની છે
આ ભેસ વેચવાની છે 15 દીની કાચી અઞલા વેતરમા ૮ લીટર દુધ હતો સાવ સોજી છે રૂભરૂ જોવા માટે ફોન કરો કીમતમાં ઠોરૂધરૂ ફેરફાર ઠાસે
...વધુ વાંચો
Khira Juma
પહેલું વેતર
પહેલું વેતર ભેંસ વેચવાની છે એક ટાઈમ 4 લિટર દૂધ છે નિસે પાડી છે લેવી હોય તો જ ફોન કરવો ખોટો ટાઈમ પાસ કરવો નહી ભાઈ
...વધુ વાંચો
Rajni Solanki
ભેંસ વેચવાની છે
3 જુ વેતર ગાભણી 25 દિવસ ની કાચી આચર ગરમી ની ફુલ જવાબદારી થી દેવાની છે
...વધુ વાંચો
Sanjaysinh Lakhani
50000
હા તે દેવાની છે ચાર ચાર લીટર દૂધ આપે છે ટોટલ જવાબદારીથી દેવાની છે નીચે પારુ નથી ખાણ મૂકીને દોવા બેસી જવાની છૂટ ચાર ચાર લીટર દૂધ હા આપે છે
...વધુ વાંચો
Juma Hingora
Panch Panch litre dudh Dave
Panch Din bad hi niche party upar do Aadi
...વધુ વાંચો
Juma Higora
bhesh pelu vetar 5 7 divasni kachi
pelu vetar 5 7 divasni kachi 75000
...વધુ વાંચો
Kuldip Bhai Dangar
ગોવિંદ
બે ભેંસો વેસવાનિસે બેય 5. દિવસ કાસી
...વધુ વાંચો
ગોવીદ વરૂ
ભેસ વેચવાની છે
10 દિવસની વિયગ્લ છે 5 લીટર દૂધ આવે છે નીચે પડો છે
...વધુ વાંચો
Altab Juneja
સિસોદિયા સાપરાજભાઈ નાનુભાઈ
ખડેલી વેચવાની છે 15 દિવસની કાશી છે ફુલ લંબાઈ ઊંચાઈ ફુલ ફુલ જવાબદારી ગામ પાણખાણ તાલુકો કેશોદ જીલ્લો જુનાગઢ
...વધુ વાંચો
ચાંપરાજ નાનુભાઈ સિસોદિયા
bhes vesvani se
hav hoji 6 vetar 10 divas ni Kasi number 9558418899
...વધુ વાંચો
Sanjay Karavadara
પાઢડોવેશવાનોશેપેલોવાડૌ
પાડોવેશવાનોસે
...વધુ વાંચો
રમદેનાગા ગોરાણીયા
ખડેલુ
32 હજાર ફીકસ સે કીમત ફરુ નથી
...વધુ વાંચો
Lakhan Maher
ભેંસ વેચવાની છે
બંને ભેંસ વેચવાની છે. એક ને 10 મો મહિનો છે. અને બીજી ને 9 મહિનો છે. બંને નો ભાવ 250000.
...વધુ વાંચો
હસમુખ ભાઈ કોદાવલા
બચુ મરી ગયું
પાડો મરી ગયું છે દોવામાં સાવ સોજી
...વધુ વાંચો
Mehul Gadhvi
2 ભેંશ વેચવાની છે
1 ભેંશ 10 દીવસની કાસી છે 2 ભેંશ ને 2 મયના થયા ધાભના આ નંબર માં ફોન કરવો 6353114633
...વધુ વાંચો
Karan Makwana
ભેંસ લેવાની છે 10 15 દિવસમાં
ન્યાય એવી 10 15 દિન વયાણલ હાલે હોય તો ફોટા વિડીયો મોકલો ગામનું નામ લખજો કિંમત લખજો
...વધુ વાંચો
Lagdhir Chandravadiya
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે બીજા વેતર માં છે
...વધુ વાંચો
સાજણ મુછાળ
પેલા વેતનની ખળેલી સે
પેલા વેતની ખળેલી સે પારેટ સે અઢી લીટર દુધ સે
...વધુ વાંચો
હમીર ઓડેદરા
ખડલુ વેચવાનું છે
જાફરાબાદી ખડેલુ વેચવાનું છે ચાર વરસ પુરા ફરી એના બે મહિના થયા પડેલું સારું છે કિંમત 65,000
...વધુ વાંચો
અરૂણ લુવા
બની ભેસ વેતર ત્રીજુ ઓરિજનલ બની
દસ દિવસ ની વીયાલ છે દુધ છ છ લીટર છે નીચે પાડી છે કીમત એક લાખ વીસ હજાર
...વધુ વાંચો
Dhana Gadhvi
2ભેસ 1ગાય વેચવાના છે
1ભેસ ને નીચે પાડો 1ટાઈમ દોવાદેય 5લિટર કીમત 60000. બીજી ભેલ ને પારુ નથી 7 મહીના વાનેલી છે 4લીટર કીમત50000 1ગાય વેછવાની છે પારુ નથી 4 મહીનાની વાનેલ છે
...વધુ વાંચો
Parabat Parmar
devbhumi Dwarka Jila Taluka Kalyan
Hemant Amit Rang7863832932
...વધુ વાંચો
Hemat Dhrangu
ભેંશ વેચવાની છે.
22 દિવસ ની કાચી
...વધુ વાંચો
Svdash Goraniya
ભેંસ
20 દિવસની વાર વયાવાની 5 આચર
...વધુ વાંચો
Badha Hun
party wear wali se behosh
Genelia se phone Karen
...વધુ વાંચો
નવઘણ Rana
ભેંસ વેચવાની છે
20 દિવસ ની કાસી છે
...વધુ વાંચો
Mer Karavadra
Ram Mandir Ram Mandir Jila Taluka
love Yatri original Ek Mahina Divas nikaasi
...વધુ વાંચો
Rambhai Odedra
ભેંસ વેચવાની છે ત્રીજુ વેતર પાસ
લીટર દૂધ એક ટાણું દોવા દેસે પારુ નથી તણ મહિના.
...વધુ વાંચો
રણજીતસિંહ રાજપુત ગોહિલ
ભેંસ વેચવાની છે
2 વેતર વ્યાસે 1 વેતર મા 7.5 લીટર દૂધ હતુ બધી જવાબદારી થી દેવાની છે 25 દિવસ ની કાચી છે
...વધુ વાંચો
Nitin Gojiya
ભેંશ વેચવાની છે
4 થી 5 દિવસ ની કાચી આગલા વેતર માં 8 લીટર દૂધ હતુ બધી જવાબદારી થી વેચવાની છે કોન્ટેક્ટ નંબર:-9723685753
...વધુ વાંચો
કરશન ગઢવી
ગાભણ ભેંસ વેચવાની છે
પંદર દિવસ ની કાશી સે ખોટાં ફોન કે મેસેજ કરતા નય ઊસાય લંબાય પુરી હેવી ભેંસ સે ટાઇમ પાસ વારા ખાસ ધ્યા
...વધુ વાંચો
Krupal Chhuchhar
ખડેલી
ખડેલીપેલવેતરી૧૦દીવસનીકાસીહાડગજેપુરી૧૩૫૦૦૦
...વધુ વાંચો
Rajesh Odedara
વેચાણ માટે
જાફરાબાદી ભેંસ ૪ વેતર ૨ દિવસ થયા વીયાની નીચે પાઙો
...વધુ વાંચો
Pradip Vaishnani
ભેંશ વેચવા નિ છે
20 દિવસની કાચી છે બીજું વેતર
...વધુ વાંચો
કેતન ગોજીયા
પાડો વેંચવાનો છે
એક વર્ષ નો છે
...વધુ વાંચો
જયરાજ કોડીયાતર
પેલું વેતર ખોડલ વેચવાની છે
15 દિવસની કાશી ફુલ જવાબદારી જાફરી
...વધુ વાંચો
Bavesh Mathasurya
તબેલામાં માણસો ની જરૂર છે જોડી
અથવા સિંગલ ગમે તે ચાલે
...વધુ વાંચો
Chaparaj Bhai Sisodiya
પાડો આપવાનો છે.
ખડેલિયો પાડો 2 દાંતે છે ચાલુ પાડો
...વધુ વાંચો
મેરુભાઈ આહીર
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ