Mayur Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
એક ત્રણ દિવસ થયા વ્યાય ગય છે
ત્રીજા વેતર મા છે અને પાડો છે.
સાત થી આઠ લિટર દૂધ અત્યારે કરે છે.
બીજી ભેંસ બીજા વેતર મા છે
એ દસ ક દિવસ ની કાચી છે
બંન્ને ભેંસ ટોટલી જવાબદારી રહેશે
બેય ઘર ની ભેંસ છે.