સોનાલિકા 18mm મીની ટ્રેક્ટર
સોનાલીકા 18 mm મીની ટ્રેકટર વેચવાનું છે સાવ નવે નવું છે 18hp નો છે
2023 નો મોડલ છે 275 કલાક હાલેલું છે
શોરૂમ કડીસન છે. 100% ટાયર છે
ભેગા સાતી આપવાના છે
1 લોઢિયો (ચોરસ 80 ઈંચ નો ), 7 દાતી, 2 નાની મોટી રાપુ(40 ની અને 60 ની), 4 બેલી ની રાપું, 4 મોટા બલૂનીયા, 5 નાના બલૂનિયા
...વધુ વાંચો
Junas Sanghar