• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
મગફળી બિયારણ ૧૨...
મગફળી બિયારણ ૧૨...
મગફળી બિયારણ ૧૨...
મગફળી બિયારણ ૧૨...
  • Bhavesh Ponkia

  • Jun 11 '24 06:43 AM

મગફળી બિયારણ ૧૨૮ વેચવાનું છે.

  • Bhavesh Ponkia ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

મગફળી બિયારણ ૧૨૮ નંબર વેચવાનું છે. ઘરઘરાઉ અને ખાતરીબંધ કોરું બિયારણ. ૧.૫ ખાડી સુધી ઉતરે અને છેલ્લે સુધી લીલી રહે એટલે પાલો પણ લીલવણી ઉતરે. ફક્ત ૧૪ મણ દાણા. મણનો ભાવ ૨૩૦૦. ભાવેશભાઈ મજેવડી ૯૪૨૬૨૪૮૬૨૦.


₹ 2300

સ્થળ : મજેવડી,જુનાગઢ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.