Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ડ્રિપ-ફુવારા લે-વેચ
ગુજરાત
રાજકોટ
ફુવારા લાઈન વેચવાની છે
Ravi Patel
May 11 '25 02:41 PM
ફુવારા લાઈન વેચવાની છે
Ravi Patel ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
નવી લાઈન 3 ની સાથે સ્ટીલ ચાપડા. 24 પાઈપ 5 ફુવારા સાથે આવેલા. ભાવ 11500 રૂપિયા... (ગેરેંટી 1 વર્ષ)*
₹ 11500
સ્થળ : રાજકોટ
View All
8 vighani
nadi ne paip na 10 kataka 9328407992
...વધુ વાંચો
Ramesh Karangiya
મોટર વેચવાની છે
7.5 ની મોટર છે 5 ની મોટર છે બેય વેચવાની છે
...વધુ વાંચો
Navaz Bhatti
24 વીઘા ની ટપક વેચવાની
260 બંડલ 16mm _ કિંમત:-60000 3 નું ડિશ વાળું ફિલ્ટર _ કિંમત:-12000
...વધુ વાંચો
બિપિન ભાઈ જોગલ
ટપક નળી વેચવા લેવા
ટપક પદ્ધતિ જથ્થાબંધ લેવાની છે...90...80....40...65....70....90.... એક કીલો ના ભાવ...4000...3500....1500.,.3000.... રૂપિયા એક વીઘાના ભાવ આપીશું... અમારી ખરીદી તેમજ વેચાણ અમારે સ્થળ ઉપર ચાલુ છે જામકંડોરણા
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે અને જૈન કંપની છે અને ફીલટર સેટ પણ વેચવાનું છે કોઈ પણ ખેડૂત ભાઈઓને વાપરવા માટે ટપક પદ્ધતિ લેવા ની હોય તો રૂબરૂ મુલાકાત કરો...... ગોપાલભાઈ કોયાણી....ગામ. રંગપર....
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
ફૂવારા લાઇન નવી
ફૂવારા લાઇન
...વધુ વાંચો
Meraman Modhavadiya
2 નો બંબો વેશવાનો સે
150 ફૂટ
...વધુ વાંચો
Dinesh Khunti
ડબલ દ્રિપર ડ્રિપ
હવે વસાવો ડ્રિપ ખાસ ચાર લીટર દ્રીપર માં, જીવામૃત આપવા માટે ખાસ ડ્રિપ, અને તે પણ નલી સબસિડી ના ભાવ ની નજીક માં . સબસિડી વગર ડ્રિપ વસાવો હવે સબસિડી ના ભાવ માં.
...વધુ વાંચો
ગોલ્ડન ડ્રિપ ઇરીગેશન
ફુવારા ની લાઇન જેન કે bashan
45 કાટકા 25 nojan
...વધુ વાંચો
Bharat Modhavadiya
બોર પંપ
૮ રોટર, ૩૮૦ ફુટ કેપીસીટી, ઉંડા પાણી નો, ૬ મહીના વપરાયેલ
...વધુ વાંચો
Parth M. Kukadiya
ટપક નડી જૂની કે નવી વેચવા માટે
ટપક નડી જૂની તથા નવી વેચવા કે લેવા માટે અમારો સંપર્ક કરો જેવી જોઈ એવી ટપક મલી જશે ફિલ્ટર સેટ પાઇપ પિવીશી બધું મલી જશે મો 9016797279
...વધુ વાંચો
Dinesh Rathod
ટપક
દરેક પાક માં ચાલે ડબલ હોલ ચાર લિટર વાળી સસ્તી અને સારી
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
જૂની કે નવી કોઈની ટપક વેચવાની હોય
જૂની કે નવી કોઈની ટપક વેચવાની હોય તો અમારો સંપર્ક કરવો અમારી ખરીદી 365 દિવસ ચાલુ રહેશે જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવા ની છે અને ફિલ્ટર સેટ પણ વેચવાનું છે અને કોઈ પણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો...50...50...50... રૂપિયા એક કીલો ના ભાવ આપીશું..... અમારી ખરીદી અમારા સ્થળ ઉપર ચાલુ છે... રંગપર...
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
જૂની ટપકની નળી16 એમ. ૨૦ ઐમ
60રૂપિયા કિલો . ખાલી નળી જ વેચવાની છે
...વધુ વાંચો
Chandrsh Koyani
દવા છાંટવાનું મશીન
ત્રણ પિસ્ટનનો પંપ 9979290447
...વધુ વાંચો
Kelvin Vaghasiya
બોરની મોટર
બોરની મોટર અને બંબો કેબલ વેચવા નું છે 5/હોસપાવરની જિણી મોટર સવાનો બંબો 400ફુટ પટી કેબલ 450ફુટ આ બધું હારે ભેગુ વેચવા નું છે
...વધુ વાંચો
Devanand Kanara
ડ્રિપ વેચવા ની સે
17 વીઘા ની સે ગંગા કંપની ની સે 20mm સે ફિલ્ટર સે ચાલુ સે લેવી હોય તોજ ફોન કરવો
...વધુ વાંચો
Jayrajsinh Chavda
ટપક નડી જૂની કે નવી લેવા વેચવા
ટપક નડી જૂની તથા નવી વેચવા કે લેવા ની હોઈ તો અમારો સંપર્ક કરો જેવી ટપક એવા ભાઉ નેટા ફીમ.જેન .માધવ .20 એમ એમ 16 એમ એમ જેવી જોઈ એવી ટપક મલી જશે મો 9016797279
...વધુ વાંચો
Dinesh Rathod
ખોડલ ઍગ્રોટેક
બેટરી વાળા દવા છાંટવાના પંપ માત્ર એગ્રોવાળા અને હોલસેલર જ સંપર્ક કરે
...વધુ વાંચો
Smit Busa
30 ની જાળી ની 20mm એક સીજન વાપરેલ ટપક ભુવા કંપની
ડ્રીપ લાઈન 20 mm 1.25 ફુટ 4 લીટર ફીલટર ફુવારા લાઈન 36 કટકા પીવીસી વાલવ ટપક નળી વીટવાનુ મસીન
...વધુ વાંચો
Kumar Khistariya
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કંડીકશ ટપક પદ્ધતિ વેચવા ની છે...નેટાફેમ કંપની છે...16..m.m....20.mm...અને ફિલ્ટર સેટ પણ વેચવાનું છે...
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
uni drip Nadi betwa mate contact
Juni drip nadileva Mata tatha Mata contact karo
...વધુ વાંચો
Vijay Makvana
Lan
Lana. 3.ni20.kataka
...વધુ વાંચો
Masarivk Kasavala
3 pvc
10000 fut netafen
...વધુ વાંચો
Dilip Padsariya
જૂની ટપક કોઈની વેચવાની હોય તો
જૂની કે નવી કોઈની ટપક વેચવાની હોય તો અમારી ખરીદી ચાલુ છે અમારે ખરીદી 365 દિવસ ચાલુ રહેશે જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
ગોલ્ડન ડ્રિપ ઇરીગેશન
કપાસ પકવતા ખેડૂત મિત્રો માટે ખાસ દોઢ ફૂટ ડબલ ડ્રિપર વારી 20 mm ડ્રિપ નળી જોઈએ તેટલી સબસિડી નાં ભાવ જેવી ISI મળશે...... ભાવ 2.50 પ્રતિ ફૂટ.
...વધુ વાંચો
ગોલ્ડન ડ્રિપ ઇરીગેશન
3 ना फुवारा
परीकसीत कंपनी ना फुवारा 39 पाइप 10 स्पींकलर स्टेड साथे वेचवाना छे
...વધુ વાંચો
नितेष वी. गोंडलीया
ટપકની નળી જુની
જુની તથા નવી તુટેલી કે ઉંદરોએ કાતરેલી ટપકની નળી જે કોઈ ખેડુત ભાઈઓ પાસે વેચવાની હોય તો હમણાજ ફોન કમેન્ટ કરો ઉમેશભાઈ મોં/-9265499096
...વધુ વાંચો
Umesh Bhai Chandubhai Parmar
નવી ટપક
ટેટી.તરબૂચ.મરચી.તેમજ દરેક પાકમાં માટે સુપર રીઝલ્ટ.
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
ડીપ ની નડી વેસવા ની છે.
પેરાગોન કંપનીની છે. કીલાના ભાવે વેચવાની છે.( ખાલી ૯5 રૂ ભાવ છે) ફૂટ નાં ભાવે પણ દેવા ની છે ૨૦ mm ni નડી ને ડબલ ડીપ્રરિય વળી છે. સારા માં સારી કડીસન
...વધુ વાંચો
Hitesh Ahir
ફુવારા વેચવાના છે.
પોલિસી કંપનીના 7 ફુવારા (નોઝલ) છે.2.5ની લાઈનના છે. અને એક ડટો સાથે છે.
...વધુ વાંચો
Mahesh Bhai Makwana
મોટર સ્ટર્લીંગ 10hp 8 રોટર pamp
1 મહિનો વપરા યેલી ગેરંટી ચાલુ કેબલ બંબો 480 ફૂટ સેટ આખો દેવાનો 9879770421
...વધુ વાંચો
Anil Popaniya
ટપક કોઇની વેચાવહોયતો કેજો
કોઈની ટપક વેચવાની હોય તો જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે જેવી ટપક હશે એવા ભાવ છે અને નવી હશે તો નવા ના ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે અને ફીલટર સેટ પણ વેચવાનું છે... અને કોઈ પણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો..50..50..50... રૂપિયા એક કીલો ના ભાવ આપીશું અમારી ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર ચાલુ છે.. જથ્થાબંધ ટપક પદ્ધતિ લેવા તેમજ વેપાર માટે ફોન કરો..... ગોપાલભાઈ પટેલ...
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
વિંધ્યા એગ્રીટેક. - ઉપલેટા HDPE
વિંધ્યા એગ્રીટેક. - ઉપલેટા HDPE ISI PIPE ફુવારા પાઈપ અને ફુવારા સેટ બોર મા ઉતરવાના પાઈપ જમીમ માં પાથરવાના પાઈપ
...વધુ વાંચો
Vindhya Agritech
મોટર વેચવાની છે
કુવાની મોટર દેડકો વેચવાની છે ભાવમાં થોડું ઘણું ફેરફાર થઈ જશે જોવા માટે ગામ ભારાબેરાજા બાર મહિના ક્યાં છે 24 કલાક ખાલી વાપરેલી છે સાવ નવી જ છે 70 ફૂટ નડો 70 ફૂટ કેબલ બોર્ડ અને મોટર આખો સેટ
...વધુ વાંચો
Mayur Rudach
ફુવારા 3ના પરીક્ષિત કંપની
ફુવારા પાઇપ નંગ 20 ફુવારા નંગ 5
...વધુ વાંચો
Jitesh Bhadarka
નવી ટપક
20mm 500મીટર 16mm 500મીટર
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
જૂની ડ્રીપ નળી વેચવા માટે કોન્ટેક્ટ
જૂની ટપક વેચવા માટે તથા નવી ટપક વેચવા માટે કોન્ટેક્ટ કરો જૂની તથા નવી ડ્રીપ લેવા માટે તથા વેચવા માટે કોન્ટેક્ટ કરો અમારે ખરીદી હોલ ગુજરાતમાં ચાલુ છે 365 દિવસ વિકાના ભાવ 1500 2૦૦0. 2500 જેવા તમને મળી શકે
...વધુ વાંચો
Vijay Makvana
ટામેટા નો માંચડો અને તાર
વાંસ ના લાકડા અને તાર આશરે 360 કિલો જેટલો તાર 3 વીઘા નો સામાન વાસ ના લાકડા નટ-બોલ ફિટિંગ ફોટો માં દર્શાવ્યા મુજબ
...વધુ વાંચો
Gopal Hansapara
gay Vaswani se
25 divasiya Anil Sath Lekar dudh
...વધુ વાંચો
Raju Parmar
એક ની નળી વેચવાની છે
અંદાજિત ૬૫૦ ફુટ વ્યાજબી ભાવ 9904932347 કિંમત ૫ રૂપિયા પર ફુટ
...વધુ વાંચો
Kishan Modhavdiya
ટપક પદ્ધતિ લેવા વેચવા માટે
ટપક પદ્ધતિ લેવા તેમજ વેચવા માટે ફોન કરો... ચાલુ કંડીકશ ટપક પદ્ધતિ વાપરવા માટે સારી કન્ડિશનમાં મળી જશે... અને કોઈપણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવાની હોય તો....50...50...50.... રૂપિયા એક કિલોના ભાવ આપી છે અમારી ખરીદી અમારા સ્થળ ઉપર ચાલુ છે... ગૌતમભાઈ પટેલ જામકંડોરણા
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
નવી ડ્રિપ
20.mm 500મીટર ના રોલ 16.mm 500મીટર ના રોલ
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
ટામેટા નો માંચડો અને તાર
વાંસ ના લાકડા અને તાર આશરે 360 કિલો જેટલો તાર 3 વીઘા નો સામાન વાસ ના લાકડા નટ-બોલ ફિટિંગ ફોટો માં દર્શાવ્યા મુજબ
...વધુ વાંચો
Priyank Hanspara
ટપક ની નળી અને લાઈન વેચવાની છે
26000 ફૂટ ટપક ની નળી અને લાઈન વેચવાની છે ફિલ્ટર અને તેના વાલ્વ પણ આપી દેવા ના છે.
...વધુ વાંચો
Bhavesh Khandar
લોખંડ ની લાયન વેચવાની છે
50 60 ફૂટ લાંબી છે
...વધુ વાંચો
Ravi Solanki
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ