• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
geer gay
geer gay
geer gay
geer gay
geer gay
geer gay
  • Bharat Vamrotiya

  • May 11 '25 05:43 AM

geer gay

  • Bharat Vamrotiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

3 vetar vyase aagla vetar ma 7 7 liter dudh hatu


₹ 90000

સ્થળ : ખાખી જાળીયા,ઉપલેટા,રાજકોટ

બે ગાયો વેચવાની છે
બે ગાયો વેચવાની છે પેલી ગાય ત્રીજું વેતર છે ૨ થી ૩ દિવસ ની કાચી છે સાવ સોજી છે આગલા વેતર મા 7+7.. લીટર દૂધ આવતું સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે ઊંચાઈ લંબાઈ પૂરી છે હાડ ગજું પૂરું છે દૂધ વાળી ગાય છે બીજી ગાય ઓરીજનલ ગીર મુંડો ઓડકી છે 7:5 મહિના ની ગાભણ છે સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે ઊંચાઈ લંબાઈ પૂરી છે હાડ ગજું પૂરું છે પુષ્કર નો ડોઝ મુકેલ છે ટોપ ગીર બ્રીડ ગામ ગુણવંતપુર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ નામ જુનેદ ભાઈ મો:-7046632067 લેવા માટે રૂબરૂ આવી જવું અલગ અલગ પણ આપવામાં આવશે ભેગી જોતી તો પણ આપવા માં આવશે બને ગાયો ની કીમત નીચે આપેલ છે પેલી ગાય ની કીમત:-28000 રાખેલ છે બીજી ગાય ની કીમત:-20000 રાખેલ છે રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે
...વધુ વાંચો
જુનેદભાઈ બ્લોચ
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.