Sachinkumar Sureja ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ફુલે સંગેમરમર બીયારણ વેચવાનું છે.
વાવેતર ૧૮ ની જારીએ કરવું
પાકવાની મુદત: ૧૧૫ દીવસ
વાવેતરનો દર : ૮ થી ૯ કીલો
ફાયદા:
૧) લાંબી પાકતી જાત હોવાથી પાછળના વરસાદમાં તતળતુ નથી.
૨) વીઘે 21 મણથી ૩2 મણ ઉતાર છે
૩) છોડની ઊંચાઇ ૩.૫ થી ૪ ફુટ અને છેક ટોચ સુધી શીંગ હોય
બીયારણ માટે નીચેના નંબર પર સંપર્ક કરો..
૯૦૨૩૭૬૪૭૭૮