ગાય વેચવાની છે
ટોટલ છ ગાયો વેચવાની છે સાવ સોજી છે ફુલ જવાબદારીથી આપવાની છે બે ગાયો તાજી વાણેલ છે ચાર ગાયો ગાભણ છે લંબાઈ ઊંચાઈ સારી છે
તાજી વેણેલ ગાયો માંથી એક ગાય ત્રણ આચાર છે બીજી ગાય ચારે આચાર કમ્પલેટ છે બંને ગાયોની નીચે વાસડા છે
એક ગાય 10 થી 12 દિવસની કાચી બીજી 15 દિવસની કાચી
ત્રીજી એક મહિના દિવસની કાચી ચોથી બે મહિનાની કાચી છે
લેવા માટે રૂબરૂ આવી જવું સારી ગાયો છે શાંત સભાની છે
12,000 થી માંડી 30000 સુધીની કિંમતની ગાયો છે
નામ પરેશભાઈ મો 7201947960
ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Paresh Bera