Vijay Makwana ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
કિંમત ફોન પર જાણવા મળશે.
જૂની શરતની 9 વીઘા વાડી વેચવાની છે.
વાડી માં લાઈટ-પાણી ની સુવિધા તથા 700 ફુટ પાણી નો બોર,
અવેડો, કૂવો અલગથી છે
મહિકાથી કાનપર ના માર્ગે જતા વાડીનું લોકેશન છે