Siddharth Sadiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
દોવામા સાવ સોજિ છે. સાચવા ના અભાવે વેચી નાખવી છે ભેંસ મા કોઇ જાતનો ફોલ્ટ નથી.
વેતર બીજુ છે
૬ મહીના ની પાડી છે.
પાડી સાથે આપી દેવાની છે.
હાલ ગાભણ નથી ખાલી છે.
દુધ પેલા એક ટાઈમ નું ૫ લિટર હતું હવે ૪ લિટર જેટલું કરે છે.
ં.